Friday, April 19, 2024
Homeઠંડી આવે છે: હિમાચલ પ્રદેશના પહાડો પર જોરદાર બરફવર્ષા
Array

ઠંડી આવે છે: હિમાચલ પ્રદેશના પહાડો પર જોરદાર બરફવર્ષા

- Advertisement -

ઉત્તરાખડં અને હિમાચલ પ્રદેશમાં જોરદાર બરફવર્ષા થતાં ઠંડીનો વધુ એક રાઉન્ડ આવે તેવી સંભાવના છે. બરફવર્ષાને કારણે પહાડી વિસ્તારોમાં તાપમાનનો પારો ગગડયો છે. શિમલા, કુફરી, પિથોરાગઢ, નૈનીતાલ, મસુરી, કેદારનાથ વગેરે સ્થળે બરફવર્ષા થઈ છે. ઉત્તરાખડં અને યુપીના અનેક વિસ્તારોમાં વરસાદ પણ નોંધાયો હતો. બરફવર્ષાને કારણે દિલ્હીમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે અને હવામાન ખાતાએ અહીં પાંચ દિવસ સુધી ઠંડી પડવાની આગાહી વ્યકત કરી છે.

ખરાબ હવામાનને કારણે પિથોરાગઢથી ગાજિયાબાદ સુધીની લાઈટ પણ રદ કરવામાં આવી હતી. હવામાન વિભાગે આવનારા ત્રણ દિવસ ઉત્તરપ્રદેશમાં વરસાદની આગાહી કરી છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular